VIDEO: મહારાષ્ટ્રમાં 5 વર્ષ નહીં, 25 વર્ષ સુધી શિવાસેનાનો મુખ્યપ્રધાન રહે: સંજય રાઉત

|

Nov 15, 2019 | 9:15 AM

     Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ? હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા […]

VIDEO: મહારાષ્ટ્રમાં 5 વર્ષ નહીં, 25 વર્ષ સુધી શિવાસેનાનો મુખ્યપ્રધાન રહે: સંજય રાઉત

Follow us on

 

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર હજી પણ સસ્પેન્સ યથાવત છે. આ ગરમાગરમી વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર કહ્યું કે મુખ્યપ્રધાન તો શિવસેનાનો જ હશે. તેમણે કહ્યું કે અમે તો ઈચ્છીએ છીએ કે આગામી 5 વર્ષ નહીં પણ 25 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યપ્રધાન રહે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી શિવસેના મહારાષ્ટ્રની રાજનીતિમાં છે જેનો અર્થ એ છે કે શિવસેના સૌથી મોટો પક્ષ છે. સંજય રાઉતે કહ્યું કે શિવસેના મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની જનતાના હિતમાં કામ કરતી રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:14 am, Fri, 15 November 19

Next Article