રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોર્ટની સુનાવણીમાં રહેશે હાજર, જુઓ VIDEO

|

Oct 09, 2019 | 8:53 AM

રાહુલ ગાંધી 10 અને 11 ઓક્ટોબરે ગુજરાત આવશે. પીએમ મોદી પર કરેલી ટીપ્પણીના જુદા જુદા બે કેસમાં મુદ્દત હોવાથી તેઓ ગુજરાત આવવાના છે. તેમના કાર્યક્રમની વાત કરીએ તો, 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં તેઓ હાજરી આપશે. મુદ્દત પતાવીને તેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા જશે. ત્યારબાદ બીજા દિવસે તેઓ મહારાષ્ટ્રથી અમદાવાદ આવશે. અમદાવાદની કોર્ટમાં સુનાવણી હોવાથી તેઓ […]

રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોર્ટની સુનાવણીમાં રહેશે હાજર, જુઓ VIDEO

Follow us on

રાહુલ ગાંધી 10 અને 11 ઓક્ટોબરે ગુજરાત આવશે. પીએમ મોદી પર કરેલી ટીપ્પણીના જુદા જુદા બે કેસમાં મુદ્દત હોવાથી તેઓ ગુજરાત આવવાના છે. તેમના કાર્યક્રમની વાત કરીએ તો, 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં તેઓ હાજરી આપશે. મુદ્દત પતાવીને તેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવા જશે. ત્યારબાદ બીજા દિવસે તેઓ મહારાષ્ટ્રથી અમદાવાદ આવશે. અમદાવાદની કોર્ટમાં સુનાવણી હોવાથી તેઓ હાજર રહેશે. રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર ટીપ્પણી કરી હતી. જેને લઈ મોદી સમાજે જુદા જુદા સ્થળો પર કેસ કર્યા હતા. જેને લઈ રાહુલ ગાંધી કોર્ટના ચક્કર ખાઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article