રાજ્ય સરકાર અને ગુજરાત પ્રદેશ ભાજપમાં મોટી ઉથલ-પાથલના સંકેત, પ્રદિપસિંહ રાતોરાત દિલ્હી પહોંચ્યા

|

Jan 23, 2020 | 8:22 AM

રાજ્ય સરકાર અને ગુજરાત પ્રદેશ ભાજપમાં મોટી ઉથલ પાથલ થાય તેવા સંકેત મળી રહ્યાં છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાઈ કમાન્ડનું તેડુ આવતા રાતોરાત દિલ્લી દોડ્યા છે. હાઈ કમાન્ડે ગુજરાત ભાજપના નવા સંગઠન અને ભાજપની પડકારજનક સ્થિતિ મુદ્દે પ્રદિપસિંહ જાડેજા સાથે વિગતવાર ચર્ચા કરી.  આ પણ વાંચોઃ ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળાનો આક્ષેપ, ભાજપના આ […]

રાજ્ય સરકાર અને ગુજરાત પ્રદેશ ભાજપમાં મોટી ઉથલ-પાથલના સંકેત, પ્રદિપસિંહ રાતોરાત દિલ્હી પહોંચ્યા

Follow us on

રાજ્ય સરકાર અને ગુજરાત પ્રદેશ ભાજપમાં મોટી ઉથલ પાથલ થાય તેવા સંકેત મળી રહ્યાં છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા હાઈ કમાન્ડનું તેડુ આવતા રાતોરાત દિલ્લી દોડ્યા છે. હાઈ કમાન્ડે ગુજરાત ભાજપના નવા સંગઠન અને ભાજપની પડકારજનક સ્થિતિ મુદ્દે પ્રદિપસિંહ જાડેજા સાથે વિગતવાર ચર્ચા કરી.

 આ પણ વાંચોઃ ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળાનો આક્ષેપ, ભાજપના આ ધારાસભ્યએ વિજય રૂપાણીને કરી ફરિયાદ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:51 am, Thu, 23 January 20

Next Article