બુલેટ બાઈક લઈને અવાજનું પ્રદૂષણ ફેલાવનારાઓની ખેર નથી…પોલીસ લઈ રહી છે પગલાં

|

Aug 14, 2019 | 2:54 PM

બુલેટ બાઈકની સાથે તેજ અવાજ કરનારા સાયલન્સર લગાવનારા હવે સાવધાન થઈ જાઓ. ભારતના વિવિધ રાજ્યોમાંથી એવા કિસ્સા સામે આવી રહ્યાં જેમાં જણાઈ રહ્યું છે કે પોલીસે આવા બુલેટ બાઈક જે અવાજનું પ્રદૂષણ કરતા હોય તેની સામે પગલાં લેવાનું શરુ કરી દીધું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

બુલેટ બાઈક લઈને અવાજનું પ્રદૂષણ ફેલાવનારાઓની ખેર નથી...પોલીસ લઈ રહી છે પગલાં

Follow us on

બુલેટ બાઈકની સાથે તેજ અવાજ કરનારા સાયલન્સર લગાવનારા હવે સાવધાન થઈ જાઓ. ભારતના વિવિધ રાજ્યોમાંથી એવા કિસ્સા સામે આવી રહ્યાં જેમાં જણાઈ રહ્યું છે કે પોલીસે આવા બુલેટ બાઈક જે અવાજનું પ્રદૂષણ કરતા હોય તેની સામે પગલાં લેવાનું શરુ કરી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો:  સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં દિલ્હી પોલીસ બુલેટ બાઈકના સાયલન્સર ઉખાડી રહી છે અને ક્યાંક દંડ પણ ફટકારતી જોવા મળી રહી છે. 500થી વધારે રોયલ એન્ફિલ્ડને પકડવામાં આવી છે જે વાયુનુ પ્રદૂષણ ફેલાવતા હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલી વખત નથી કે કોઈ રાજ્યમાં મોટી ઝુંબેશ ચલાવવામાં આવી હોય મહારાષ્ટ્રમાં તો પોલીસે આવા સાયલન્સર કાઢીને તેમની પર રોલર ફેરવી દીધું હતું. આમ ગમે ત્યારે ટ્રાફિક પોલીસ બાઈકને લઈને તેનું સાયલન્સર કાઢીને કડક કાર્યવાહી કરી શકે છે અને દિલ્હીમાં તેની શરુઆત થઈ ચૂકી છે. આમ ફાયદામાં તો એજ રહેશે કે કંપની દ્વારા જે સાયલન્સર આપવામાં આવે તેનો ઉપયોગ કરવો.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article