PM મોદી અમારી સાથે કામ કરવા માગતા હતા પણ મેં ના પાડી દીધી: શરદ પવાર

|

Dec 02, 2019 | 4:43 PM

મહારાષ્ટ્રની રાજનીતિમાં શું-શું થયું હતું તેના ખૂલાસા હવે નેતાઓ કરી રહ્યાં છે. કોઈ ફડણવીસ પર આરોપ લગાવી રહ્યું છે તો આ બાજુ શરદ પવાર કહી રહ્યાં છે કે તેમને પીએમ મોદીએ સાથે કામ કરવાની ઓફર આપી હતી. Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા […]

PM મોદી અમારી સાથે કામ કરવા માગતા હતા પણ મેં ના પાડી દીધી: શરદ પવાર

Follow us on

મહારાષ્ટ્રની રાજનીતિમાં શું-શું થયું હતું તેના ખૂલાસા હવે નેતાઓ કરી રહ્યાં છે. કોઈ ફડણવીસ પર આરોપ લગાવી રહ્યું છે તો આ બાજુ શરદ પવાર કહી રહ્યાં છે કે તેમને પીએમ મોદીએ સાથે કામ કરવાની ઓફર આપી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

PM Modi wanted us to work together, I rejected his offer: Sharad Pawar

આ પણ વાંચો :   નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરવેરા કાયદા(સુધારો) બિલ 2019નું લોકસભામાં પસાર કરાવ્યું

શરદ પવાર ખેડૂતોના મુદાને લઈને પીએમ મોદીની સાથે મળ્યા હતા. મહારાષ્ટ્રના સરકાર ગઠબંધન પહેલાં આ મુલાકાત થઈ હતી. એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા શરદ પવારે કહ્યું કે પીએમ મોદીએ એનસીપીની સાથે કામ કરવાની ઓફર કરી હતી. આ બાબતે શરદ પવારે કહ્યું કે તેઓએ પીએમ મોદીને જણાવ્યું કે આપણા સંબંધો સારા છે અને તે રહેશે પણ મારા માટે તમારી સાથે કામ કરવું તે સંભવ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શરદ પવારે એવી અફવાઓનો છેદ પણ ઉડાવી દીધો જેમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીએ પવારને રાષ્ટ્રપતિ બનાવવાની વાત કરી હતી. જો કે શરદ પવારે કહ્યું કે તેમની દીકરી સુપ્રિયા સુલેને મોદી કેબિનેટમાં જગ્યા આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્રમાં ભાજપ અને શીવસેના સાથે તકરાર ચાલી રહી હતી અને ત્યારે જ શરદ પવાર મોદીને મળ્યા હતા. તેઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને મળવા ગયા હતા. આ બાદ ચર્ચાઓએ જોર પક્ડ્યું હતું કે શરદ પવાર અને પીએમ મોદી વચ્ચે સહમતી સધાઈ ગયી છે અને હવે મહારાષ્ટ્રમાં બંને પક્ષો સાથે મળીને સરકાર બનાવી શકે છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article