PANCHMAHAL : લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુનામાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ

|

Mar 01, 2021 | 5:52 PM

PANCHMAHAL : LCBની ટીમે લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુના હેઠળ કોંગ્રેસના ઉમેદવારની ધરપકડ કરી છે.

PANCHMAHAL : LCBની ટીમે લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુના હેઠળ કોંગ્રેસના ઉમેદવારની ધરપકડ કરી છે. વાડી તાલુકા પંચાયતની બેઠક પર જે.બી સોલંકી ચૂંટણી લડી રહ્યા છે. વલ્લભપુરા ગામે ગીરો જમીન પાછી નહી આપવા બાબતે જિલ્લા કલેક્ટરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, તેઓ ફરાર હતા. પોલીસ પાછલા 10 દિવસથી કોંગ્રેસના ઉમેદવારને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી.

 

Next Video