અરે આ શું થયું? પ્રધાનમંત્રી હાઉસ બન્યું લગ્ન માટેનું વેન્યુ!

|

Aug 05, 2019 | 12:58 PM

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વડાપ્રધાન ગૃહમાં લગ્ન યોજાયા બાદ ઇન્ટરનેટના એક વિભાગ દ્વારા વખોડી કાઢવામાં આવ્યા હતા. ઈમરાન ખાને ગયા વર્ષે જણાવ્યું હતું કે, વડાપ્રધાન હાઉસ એક શૈક્ષણિક સંસ્થામાં ફેરવાશે પરંતુ એવું લાગે છે કે વડાપ્રધાનના નિવાસ સ્થાનને હવે લગ્ન સ્થળ તરીકે ઉપયોગ થાય છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

અરે આ શું થયું? પ્રધાનમંત્રી હાઉસ બન્યું લગ્ન માટેનું વેન્યુ!

Follow us on

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વડાપ્રધાન ગૃહમાં લગ્ન યોજાયા બાદ ઇન્ટરનેટના એક વિભાગ દ્વારા વખોડી કાઢવામાં આવ્યા હતા. ઈમરાન ખાને ગયા વર્ષે જણાવ્યું હતું કે, વડાપ્રધાન હાઉસ એક શૈક્ષણિક સંસ્થામાં ફેરવાશે પરંતુ એવું લાગે છે કે વડાપ્રધાનના નિવાસ સ્થાનને હવે લગ્ન સ્થળ તરીકે ઉપયોગ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બ્રિગેડિયર વસીમ ઈફ્તિખાર ચીમાની પુત્રી અનમ વસીમના ભવ્ય લગ્ન 3 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન નિવાસ સ્થાનમાં યોજાયા હતા. આ ભવ્ય સમારોહમાં ઈમરાન ખાન હાજર રહ્યા હતા સાથે નજીકના મિત્રો અને પરિવારજનો પણ હાજર રહ્યા હતા. બ્રિગેડિયર ચીમા ઈમરાન ખાનના સૈન્ય સચિવ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લગ્ન સમારંભની તસવીરો ઈન્ટરનેટ પર વાઅઈરલ થઈ રહી છે. આમંત્રણ કાર્ડમાં વેન્યુ વડાપ્રધાન નિવાસ સ્થાનને દર્શાવવામાં આવ્યું છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article