વિપક્ષની માગ સામે ચૂંટણી પંચનો ઈનકાર, નહીં થાય મત ગણતરીના પ્રક્રિયામાં કોઈ વિશેષ ફેરફાર

|

May 22, 2019 | 10:12 AM

લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ માગણી ચૂંટણી પંચે ફગાવી દીધી છે અને વીવીપેટની ગણતરીને લઈને વિપક્ષને નકારમાં જવાબ મળ્યો છે. વિપક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામો વખતે વીવીપેટની સાથે સરખામણી કરવામાં આવે અને ઈવીએમને લઈને પણ વિપક્ષે ચૂંટણી પંચની કામગીરીને લઈને સવાલો ઉભા કર્યા હતા. આ પણ વાંચો:  જાણીતી એનિમેશન ડોક્યુમેટ્રી ‘એક ચિડિયા અનેક ચિડિયા’ બનાવીને દુનિયાને […]

વિપક્ષની માગ સામે ચૂંટણી પંચનો ઈનકાર, નહીં થાય મત ગણતરીના પ્રક્રિયામાં કોઈ વિશેષ ફેરફાર

Follow us on

લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ માગણી ચૂંટણી પંચે ફગાવી દીધી છે અને વીવીપેટની ગણતરીને લઈને વિપક્ષને નકારમાં જવાબ મળ્યો છે. વિપક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામો વખતે વીવીપેટની સાથે સરખામણી કરવામાં આવે અને ઈવીએમને લઈને પણ વિપક્ષે ચૂંટણી પંચની કામગીરીને લઈને સવાલો ઉભા કર્યા હતા.

આ પણ વાંચો:  જાણીતી એનિમેશન ડોક્યુમેટ્રી ‘એક ચિડિયા અનેક ચિડિયા’ બનાવીને દુનિયાને શાંતિનો સંદેશો આપનારા વિજયા મુલેનું નિધન

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

વિપક્ષે એવી માગણી કરી હતી કે જો મત ગણતરીની પ્રક્રિયામાં વીવીપેટની સ્લિપની ગણતરી મેચ ન થાય તો તે વિધાનસભા કે લોકસભાની સીટ પરના તમામ વીવીપેટની સ્લિપની ગણતરી કરવામાં આવે. આ માગને લઈને વિપક્ષોએ ઈલેક્શન કમિશન સાથે મુલાકાત કરી હતી પણ ઈલેક્શન કમીશને આ માગણીને ફગાવી દીધી છે.

 

TV9 Gujarati

 

Next Article