Pakistanમાં માત્ર 20 દિવસનો ઘઉંનો સ્ટોક બચ્યો, પછી ભીખ માંગવાનો વારો, વિપક્ષે ઈમરાન ખાનની ધૂળ કાઢી

|

Apr 29, 2021 | 11:53 PM

Pakistan: ભારતના પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં ઘઉંનો વીસ દિવસનો જથ્થો બાકી છે જેના કારણે પાકિસ્તાનના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ઇમરાન ખાન (Imran Khan)પાકિસ્તાનમાં વિપક્ષ અને જાહેરમાં લોકોના નિશાના પર આવી ગયા છે.

Pakistanમાં માત્ર 20 દિવસનો ઘઉંનો સ્ટોક બચ્યો, પછી ભીખ માંગવાનો વારો, વિપક્ષે ઈમરાન ખાનની ધૂળ કાઢી
Imran Khanની બુદ્ધીએ દેવાળિયું બન્યું Pakistan, હવે માત્ર દેશમાં માત્ર 20 દિવસનો ઘઉંનો બચ્યો સ્ટોક

Follow us on

Pakistan: ભારતના પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં ઘઉંનો વીસ દિવસનો જથ્થો બાકી છે જેના કારણે પાકિસ્તાનના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ઇમરાન ખાન (Imran Khan)પાકિસ્તાનમાં વિપક્ષ અને જાહેરમાં લોકોના નિશાના પર આવી ગયા છે. બિલાવલે કહ્યું કે ઘઉંની અછત માટે વડાપ્રધાન જવાબદાર છે.

ઘઉંનો જથ્થો ઝડપથી ઘટવાને કારણે પાકિસ્તાનના રાજકારણમાં તોફાન સર્જાયું છે. વડાપ્રધાન ઇમરાન ખાન વિપક્ષ અને લોકોના નિશાના પર આવી ગયા છે. આ બધા માટે ઇમરાન સરકારની ખોટી નીતિઓને દોષી ઠેરવવામાં આવી રહી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જનતાને ચેતવણી આપી છે કે ફરી એક વખત લોટની અછત છે અને દેશમાં હજી વીસ દિવસનો ઘઉંનો જથ્થો બાકી છે.

બિલાવલે કહ્યું કે આ બધા માટે સરકાર જવાબદાર છે. પહેલાં પાકિસ્તાન ઘઉંનું ઉત્પાદન કરતું હતું. હવે સ્થિતિ એવી છે કે દેશમાં ઘઉંની આયાત કરવી પડશે. સરકારની નીતિઓ પણ ઘઉંના ઉત્પાદનને નિરાશ કરી રહી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વડાપ્રધાને ઘઉંની ખરીદીનું મૂલ્ય નક્કી કરતાં કહ્યું હતું કે તેમાં ચારસો ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. બિલાવલે કહ્યું કે ઘઉંની ખરીદીમાં માત્ર 28 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.બિલાવલે ઘઉંની વિશાળ તંગી માટે દેશને છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીજી વખત તૈયાર રહેવા જણાવ્યું છે.

Next Article