PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ…Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends

|

Mar 03, 2020 | 3:19 AM

સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિચાર કરી રહ્યા છે પીએમ મોદી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે તેઓ ફેસબુક, ટ્વિટર છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ છોડવા પણ પીએમ વિચાર કરી રહ્યા છે. ફેસબુક પર પીએમ મોદીના 4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર મોદીના 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ […]

PM મોદી દ્વારા સોશિયલ મીડિયાથી દૂર રહેવાની જાહેરાત બાદ...Twitter પર #NoSir થઈ રહ્યું છે Trends

Follow us on

સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિચાર કરી રહ્યા છે પીએમ મોદી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે તેઓ ફેસબુક, ટ્વિટર છોડવા પર વિચાર કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ છોડવા પણ પીએમ વિચાર કરી રહ્યા છે. ફેસબુક પર પીએમ મોદીના 4 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર મોદીના 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. પીએમ મોદી 2009માં ટ્વિટર પર જોડાયા હતા. અને હવે તેમણે સોશિયલ મીડિયા છોડવાનો વિચાર વ્યક્ત કરતા તેમના ફોલોઅર્સ અને ફેન્સ નારાજ થયા છે. હાલ ટ્વિટર પર #NOSIR અને #MODIJI નામથી ટ્રેન્ડ પણ શરૂ થઇ ગયો છે.

આ પણ વાંચોઃ PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article