રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા, જુઓ VIDEO

|

May 30, 2019 | 2:11 PM

રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે સાંજે 7 વાગ્યે 30મેના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદએ નરેન્દ્ર મોદીને શપથ લેવડાવ્યા. #Delhi : @narendramodi takes oath as the Prime Minister of India for a second term#ModiSwearingIn #ModiCabinet #ModiSarkar2 pic.twitter.com/AzarvgvHBG Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio […]

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે  નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા, જુઓ VIDEO

Follow us on

રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે સાંજે 7 વાગ્યે 30મેના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદએ નરેન્દ્ર મોદીને શપથ લેવડાવ્યા.

પહેલાં નંબરે નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યારબાદ રાજનાથ સિંહ અને ત્રીજા નંબરે અમિત શાહે શપથ લીધા. અમિત શાહના શપથ લીધા બાદ નીતિન ગડકરીએ શપથ લીધા.

અમિત શાહે પણ લીધા કેબિનટ મિનિસ્ટર તરીકે લીધા શપથ.

નીતીન ગડકરી જે કેન્દ્રીય મંત્રી હતા અને તેમની પાસે ભારતનું ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું હતું. તેમની ફરીથી નાગપુરથી ચૂંટણી જીતીને મોદી સરકારની કેબિનેટમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

 

TV9 Gujarati

 

ભારતની લોકશાહીના સૌથી મોટા તહેવાર ચૂંટણીમાં મોદી સરકારે ફરીથી લોકોનો દિલ જીતીને સત્તામાં વાપસી કરી લીધી છે. વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 6000થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બિમ્સ્ટેક દેશોનાં 4 રાષ્ટ્રપતિ અને 3 દેશના પ્રધાનમંત્રીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજનીતિકની સાથે ખેલ જગત, મનોરંજન અને અન્ય હસ્તિઓ પણ હાજર છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article