પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને PM મોદીની મુલાકાત ફોટો શેર, પ્રણવ દાએ કઈ વાનગી મોદીજીને ખવડાવી ?

|

Jun 07, 2019 | 7:06 AM

નરેન્દ્ર મોદી 30મેના રોજ ફરી એક વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. તે પહેલા દિલ્હીમાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી છે. મુલાકાતના ફોટો PM મોદીએ ટવીટ દ્વારા શેર કર્યા છે. જેમાં એક ફોટો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને PM મોદીની મુલાકાત ફોટો શેર, પ્રણવ દાએ કઈ વાનગી મોદીજીને ખવડાવી ?

Follow us on

નરેન્દ્ર મોદી 30મેના રોજ ફરી એક વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. તે પહેલા દિલ્હીમાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી છે. મુલાકાતના ફોટો PM મોદીએ ટવીટ દ્વારા શેર કર્યા છે. જેમાં એક ફોટો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

 

આ પણ વાંચોઃ ભાજપના આ સાંસદને લોકો કહે છે ‘મોદી’

PM મોદીએ જે ફોટો શેર કર્યો છે તેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાના હાથે મોદીજીને કોઈ વાનગી ખવડાવી રહ્યા છે. જો કે આ વાનગી કઈ છે તેના વિશે તો ટવીટમાં ઉલ્લેખ નથી. પરંતુ મોદીજીના હાથમાં પેપર છે તેના પરથી લાગે છે કે રસદાર મીઠાઈ હશે.

TV9 Gujarati

 

મુલાકાતનો સંદેશો આપતા PM મોદીએ કહ્યું કે પ્રણવ દાને મળવાનો અનોખો અનુભવ હોઈ છે. તેમનું જ્ઞાન અને વિચાર દ્રષ્ટી ઉચ્ચતમ હોય છે. પ્રણવ મુખર્જી એવા વ્યક્તિ છે જેમણે આ દેશને બહુ બધુ આપ્યું છે. આ પહેલા PM મોદી રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. તો વરિષ્ઠ નેતા એલ.કે અડવાણી અને મુરલી મનોહર જોષી સાથે પણ તેમના ઘરે ભેટ કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:58 am, Tue, 28 May 19

Next Article