રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર એકદમ નવા અંદાઝમાં કર્યો હુમલો,જુઓ વીડિયો

|

Dec 09, 2018 | 2:46 PM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વીડિયો કરીને હુમલો બોલ્યો છે. પીએમ મોદી તરફથી રાહુલ ગાંધીની સરખામણી ગ્રામોફોન સાથે કરવામાં આવતાં તેમણે વીડિયો દ્વારા જવાબ આપ્યો છે. જેના માટે રાહુલ ગાંધીએ પીએમ મોદીના ભાષણોનો કેટલાંક ભાગને એકત્ર કર્યા છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું […]

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર એકદમ નવા અંદાઝમાં કર્યો હુમલો,જુઓ વીડિયો
Pm modi and rahul Gandhi

Follow us on

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વીડિયો કરીને હુમલો બોલ્યો છે. પીએમ મોદી તરફથી રાહુલ ગાંધીની સરખામણી ગ્રામોફોન સાથે કરવામાં આવતાં તેમણે વીડિયો દ્વારા જવાબ આપ્યો છે. જેના માટે રાહુલ ગાંધીએ પીએમ મોદીના ભાષણોનો કેટલાંક ભાગને એકત્ર કર્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વીડિયોમાં મોદી પોતાના ભાષણમાં ગાંધી પરિવારના સભ્યો અંગે વારંવાર બોલી રહ્યા છે અને તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. આ પહેલાં પણ ભાજપ નેતાએ એક સાથે ઓક્ટોબર વીડિયો સંવાદનો મજાક ઉડાવ્યો છે. જેમાં ગ્રામોફોન પર પિન અટકી ગઈ છે તેમ કહ્યું હતું.

[yop_poll id=”176″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:43 pm, Sun, 9 December 18

Next Article