VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેએ માતૃભાષામાં શપથ ગ્રહણ કર્યા

|

Nov 29, 2019 | 10:39 AM

  ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને મરાઠી ભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરી રહ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું […]

VIDEO: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેએ માતૃભાષામાં શપથ ગ્રહણ કર્યા

Follow us on

 

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. શિવાજી મહારાજને નમન કરીને મરાઠી ભાષામાં ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે અને તે ઠાકરે પરિવારમાંથી પ્રથમ મુખ્યપ્રધાન છે. ઉદ્ધવ ઠાકરે પછી કેબિનેટના અન્ય મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે શિવાજી પાર્કમાં યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં અંબાણી પરિવાર પણ હાજર છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણીની સાથે હાજર છે. તે સિવાય પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર

Published On - 1:39 pm, Thu, 28 November 19

Next Article