મોદી સરકારે પ્રચાર-પ્રસાર પર 3,044 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, RTIના જવાબમાં થયો ખુલાસો

|

Feb 15, 2019 | 5:05 AM

મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પોતાની યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે 3,044 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. TV9 Gujarati   Web Stories View more સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા […]

મોદી સરકારે પ્રચાર-પ્રસાર પર 3,044 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, RTIના જવાબમાં થયો ખુલાસો

Follow us on

મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પોતાની યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે 3,044 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

TV9 Gujarati

 

સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

માહિતી અને પ્રસારણ મંત્રાલયને આધીન કામ કરનાર બ્યૂરો ઑફ આઉટરીચ એંડ કૉમ્યુનિકેશન (BOC)ના જણાવ્યા મુજબ 2,374 કરોડ રૂપિયા ઇલેક્ટ્રૉનિક મીડિયા પર ખર્ચ થયા, જ્યારે 670 કરોડ રૂપિયા બાહ્ય પ્રચાર માટે વપરાયા.

આ જવાબ અમલદારશાહ સંજીવ ચતુર્વેદી તરફથી દાખલ કરવામાં આવેલી એક RTIના માધ્યમથી આપવામાં આવ્યો છે. આરટીઆઈના જવાબમાં જણાવાયું છે કે 3,044 કરોડ રૂપિયા ઑલ ઇંડિયા રેડિયો, ડીડી નેશનલ, ઇંટરનેટ, પ્રોડક્શન, રેડિયો, એસએમએસ, મૂવી થિયેટર, ટેલીવિઝન અને અન્ય મીડિયા પર ખર્ચ કરવામાં આવી છે. આ ખર્ચ વિવિધ સરકારી યોજનાઓ ઉપરાંત રોજગારીની નોટિસ, ટેંડરો, અન્ય નોટિસો તથા વિવિધ વિભાગીય જાહેરખબરો (ADVERTISEMENTS) પર ખર્ચ કરવામાં આવ્ાય છે. આ ખર્ચ જાહેર ક્ષેત્રના વિવિધ સાહસો, વિભાગો, મંત્રાલયો વિગેરે તરફથી કરવામાં આવ્યો છે.

[yop_poll id=1430]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article