પ્રિયંકા ગાંધીએ ડૂબાડી કોંગ્રેસની નૈયા, જ્યાં જ્યાં કર્યો પ્રચાર ત્યાં થઈ કોંગ્રેસની હાર

|

May 23, 2019 | 10:57 AM

લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે જેમાં ભાજપને બહુમતી મળી રહી છે અને ફરી ભાજપની સરકાર બનશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને ભાજપની મોટી જીત થઇ છે. ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આરોપ લગાવ્યા હતા, તેમ છતા પણ જનતાએ મોદીને જીતાડીને ફરીથી દેશની કમાન […]

પ્રિયંકા ગાંધીએ ડૂબાડી કોંગ્રેસની નૈયા, જ્યાં જ્યાં કર્યો પ્રચાર ત્યાં થઈ કોંગ્રેસની હાર

Follow us on

લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે જેમાં ભાજપને બહુમતી મળી રહી છે અને ફરી ભાજપની સરકાર બનશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે અને ભાજપની મોટી જીત થઇ છે. ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આરોપ લગાવ્યા હતા, તેમ છતા પણ જનતાએ મોદીને જીતાડીને ફરીથી દેશની કમાન સોંપી છે.

લોકસભા ચૂંટણી પરિણામોની ફટાફટ અપડેટ મેળવો અહી: https://tv9gujarati.com/2019-election-live-update/

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

TV9 Gujarati

 

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે અને ફરીથી ભગવો લહેરાયો છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીની એન્ટ્રીનો પણ કોંગ્રેસને કોઇ ફાયદો મળ્યો નથી, પ્રિયંકાને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રિયંકાએ અહી અનેક રેલીઓ અને સભાઓ કરી પરંતુ જ્યાં પ્રિયંકા ગાંધી ગયા તેમાં લગભગ તમામ બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article