કશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ છે તો કેવી રીતે ટ્વીટ કરી રહ્યાં છે PDP નેતા મહબૂબા મુફ્તી?

|

Aug 05, 2019 | 11:52 AM

કાશ્મીરમાં કલમ 370 નાબુદીના પ્રસ્તાવ પહેલાં જ કાશ્મીરને લશ્કરી છાવણીમાં તબદીલ કરી દેવાયું છે. કશ્મીરમાં વિવિધ પાર્ટીઓના નેતાઓને નજરકેદ કરી દેવાયા છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવાયી છે. The overwhelming mandate that Modi ji got had given us hope that like a statesman he too would tread the path taken by Vajpayee ji & […]

કશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ છે તો કેવી રીતે ટ્વીટ કરી રહ્યાં છે PDP નેતા મહબૂબા મુફ્તી?

Follow us on

કાશ્મીરમાં કલમ 370 નાબુદીના પ્રસ્તાવ પહેલાં જ કાશ્મીરને લશ્કરી છાવણીમાં તબદીલ કરી દેવાયું છે. કશ્મીરમાં વિવિધ પાર્ટીઓના નેતાઓને નજરકેદ કરી દેવાયા છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવાયી છે.

કાશ્મીરમાં મોબાઈલ સેવા બંધ હોવા છતાં એ પ્રશ્ન થાય કે પૂર્વ CM કેવી રીતે સોશિયલ મીડિયા પર એક્ટીવ છે. મહબૂબા મુફ્તી સતત ટ્વીટરના માધ્યમથી ટ્વીટ કરી રહ્યાં છે. સતત એમની પ્રતિક્રિયા આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  જાણો અડવાણીએ મોદી સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણય અંગે શું કહ્યું?

કેવી રીતે ઓપરેટ કરી રહ્યાં છે મહબૂબા સોશિયલ મીડિયા?
જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. સરકારે પોતાના અધિકારીઓને સેટેલાઈટ ફોન આપ્યા છે. લેન્ડલાઈન સેવા ચાલું છે. મહબૂબા મુફ્તી પોતાના સમર્થકો જે દિલ્હીમાં છે તેમની પાસે ટ્વીટ કરાવી રહ્યાં છે. તેઓ લેન્ડલાઈનના માધ્યમથી ફોન કરીને સોશિયલ મીડિયા હેન્ડલ કરી રહ્યાં છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:45 am, Mon, 5 August 19

Next Article