BSP ધારાસભ્યે CAA કાયદાનું સમર્થન કર્યું તો માયાવતીએ પાર્ટીમાંથી હટાવી દીધા

|

Dec 29, 2019 | 8:42 AM

નાગરિકતા સંશોધન કાયદાને લઈને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આકરી કાર્યવાહી પોતાના જ એક ધારાસભ્ય પર કરી છે. ઉલ્લેખનીય છે કે બસપાએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. આમ પાર્ટીની વિચારધારા આ કાયદાને લઈને વિરોધમાં રહી છે અને ત્યારે મધ્યપ્રદેશના એક બસપાના ધારાસભ્યે આ કાયદાને સમર્થન આપ્યું હતુ. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

BSP ધારાસભ્યે CAA કાયદાનું સમર્થન કર્યું તો માયાવતીએ પાર્ટીમાંથી હટાવી દીધા

Follow us on

નાગરિકતા સંશોધન કાયદાને લઈને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આકરી કાર્યવાહી પોતાના જ એક ધારાસભ્ય પર કરી છે. ઉલ્લેખનીય છે કે બસપાએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો. આમ પાર્ટીની વિચારધારા આ કાયદાને લઈને વિરોધમાં રહી છે અને ત્યારે મધ્યપ્રદેશના એક બસપાના ધારાસભ્યે આ કાયદાને સમર્થન આપ્યું હતુ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   પ્રિયંકા ગાંધી સાથે દૂરવ્યવહાર?, આ ઘટના અંગે ઉત્તરપ્રદેશ પોલીસે કરી આવી સ્પષ્ટતા

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર છે અને બસપાએ અહીં પથેરિયા વિધાનસભાની સીટ પરથી જીત મેળવી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને બસપાએ સમર્થન આપ્યું છે. જો કે આ ધારાસભ્યે પાર્ટીની વિચારધારા પરથી હટીને નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું જેને લઈને પાર્ટી દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બસપા સુપ્રીમો માયાવતીએ આ અંગે એક ટ્વીટ કરીને લખ્યું છે કે બસપા અનુશાસિત પાર્ટી છે. મધ્યપ્રદેશના બસપાના ધારાસભ્ય રમાબાઈ પરિહારે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું હોવાથી પાર્ટીમાંથી તેમને હટાવવામાં આવે છે. આમ આ ટ્વીટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે હવે બસપાના કોઈપણ કાર્યક્રમમાં રમાબાઈ પરિહારે ભાગ લઈ શકશે. જો કે એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે આ બસપા ધારાસભ્ય જલદી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જેના લીધે મધ્યપ્રદેશની કમલનાથ સરકારને સમર્થન મળી શકે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article