લોકસભા ચૂંટણીમાં PM મોદી અને મમતા વચ્ચે તીખી તકરાર પછી પણ દીદી શપથવિધિમાં હાજરી આપશે

|

Jun 07, 2019 | 7:04 AM

લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું અને ફરી એક વખત નરેન્દ્ર મોદી શપથ લઈને દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી વારંવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા હતા. તો મોદીજી અને મમતા વચ્ચે થપ્પડ સુધીની વાતો ચાલી હતી. ત્યારે આ બંને પાર્ટીના નેતાઓ વચ્ચે તણાવની પરિસ્થિતિમાં ઘટાડો થવામાં વાર લાગશે. પરંતુ આ […]

લોકસભા ચૂંટણીમાં PM મોદી અને મમતા વચ્ચે તીખી તકરાર પછી પણ દીદી શપથવિધિમાં હાજરી આપશે

Follow us on

લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું અને ફરી એક વખત નરેન્દ્ર મોદી શપથ લઈને દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી વારંવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા હતા. તો મોદીજી અને મમતા વચ્ચે થપ્પડ સુધીની વાતો ચાલી હતી. ત્યારે આ બંને પાર્ટીના નેતાઓ વચ્ચે તણાવની પરિસ્થિતિમાં ઘટાડો થવામાં વાર લાગશે. પરંતુ આ પહેલા એક સમાચાર આવ્યા છે કે મમતા બેનર્જી નરેન્દ્ર મોદીની શપથવિધિમાં હાજર રહેવાના છે.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચોઃ ચૂંટણી જીતી હોવા છતાં હેમા માલિની અને સની દેઓલ સંસદમાં સાથે નહીં બેસી શકે, આ રહ્યું કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પશ્ચિમ બંગાળમાં તૂણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર જંગ જામ્યો હતો આમ છતાં મમતા બેનર્જી 22 બેઠક જીતવામાં સફળ રહી છે. તો ભાજપ પણ પોતાના પાછલા પરિણામથી વધુ સારું પ્રદર્શન કરીને દેખાડતા 18 બેઠક જીતી છે. ચૂંટણીના પરિણામ પૂરા થયાની સાથે મમતાની પાર્ટીને પહેલો ઝટકો લાગી ચૂક્યો છે. TMCના 2 ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:52 pm, Tue, 28 May 19

Next Article