દિલ્હીમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની બેઠક, શિવસેનાને સમર્થન આપવા મુદ્દે સમીક્ષા

|

Nov 11, 2019 | 11:56 AM

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેજા હેઠળ બેઠકનું આયોજન થયું છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાનો સાથે સોનિયા ગાંધી મુલાકાત કરી રહ્યા છે. જે બાદ શિવસેનાને સમર્થન આપવું કે નહીં તે વાત પરથી પરદો ઉઠી શકે છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો Web Stories View […]

દિલ્હીમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની બેઠક, શિવસેનાને સમર્થન આપવા મુદ્દે સમીક્ષા

Follow us on

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેજા હેઠળ બેઠકનું આયોજન થયું છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાનો સાથે સોનિયા ગાંધી મુલાકાત કરી રહ્યા છે. જે બાદ શિવસેનાને સમર્થન આપવું કે નહીં તે વાત પરથી પરદો ઉઠી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસના 44 પૈકી આટલા ધારાસભ્યો શિવસેનાને આપશે સમર્થન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો આ તરફ મહારાષ્ટ્રમાં પણ NCPના પ્રમુખ શરદ પવાર પોતાના ધારાસભ્યો સાથે બેઠક લઈ રહ્યા છે. મહત્વનું છે કે, ભાજપે સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો છે. જે બાદ રાજ્યપાલે શિવસેનાને આમંત્રણ આપ્યું છે. સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાનો સમય આજ સાંજના 7:30 સુધી છે.

Next Article