હારેલા ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી, કહ્યુ મને મળેલા 7.1 મત કાયદેસર, હુ જીત્યો છુ

|

Nov 08, 2020 | 10:25 AM

અમરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે મૌન તોડતા પોતાની હારને ફગાવતા કહ્યુ કે હુ હાર્યો નથી. હુ 7.1 કરોડ મત મેળવીને જીત્યો છુ. જો બાઈડનની જીતની જાહેરાતના પાંચ કલાક બાદ ટ્રમ્પે ચૂંટણીમાં પોતાની હાર માની નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં અનેક ગેરરીતિ થઈ છે. આવુ અગાઉની ચૂંટણીમાં ક્યારેય નથી થયું.   Web […]

હારેલા ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી, કહ્યુ મને મળેલા 7.1 મત કાયદેસર, હુ જીત્યો છુ

Follow us on

અમરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે મૌન તોડતા પોતાની હારને ફગાવતા કહ્યુ કે હુ હાર્યો નથી. હુ 7.1 કરોડ મત મેળવીને જીત્યો છુ. જો બાઈડનની જીતની જાહેરાતના પાંચ કલાક બાદ ટ્રમ્પે ચૂંટણીમાં પોતાની હાર માની નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં અનેક ગેરરીતિ થઈ છે. આવુ અગાઉની ચૂંટણીમાં ક્યારેય નથી થયું.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article