AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીધો સવાલ, ‘માત્ર એક સાંસદની સંપત્તિ પાંચ વર્ષમાં 55 લાખથી 9 કરોડ પર કેવી રીતે પહોંચી ?’

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપે પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ અને વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર મોટાં હુમલા કરતાં તેમની સંપત્તિ અંગે સવાલ ઊભા કર્યા છે. ભાજપે રાહુલ ગાંધીની સંપત્તિનો હિસાબ માંગ્યો છે. ભાજપે પૂછ્યું કે, આખરે રાહુલ ગાંધીની સંપત્તિ આટલાં ઝડપથી કેવી રીતે વધી રહી છે. ભાજપે દાવો […]

ભાજપનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીધો સવાલ, 'માત્ર એક સાંસદની સંપત્તિ પાંચ વર્ષમાં 55 લાખથી 9 કરોડ પર કેવી રીતે પહોંચી ?'
| Updated on: Mar 23, 2019 | 1:40 PM
Share

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ભાજપે પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ અને વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર મોટાં હુમલા કરતાં તેમની સંપત્તિ અંગે સવાલ ઊભા કર્યા છે. ભાજપે રાહુલ ગાંધીની સંપત્તિનો હિસાબ માંગ્યો છે.

ભાજપે પૂછ્યું કે, આખરે રાહુલ ગાંધીની સંપત્તિ આટલાં ઝડપથી કેવી રીતે વધી રહી છે. ભાજપે દાવો કર્યો કે, 2004માં રાહુલ ગાંધીની સંપત્તિ 55 લાખ હતી જે 2014માં 9 કરોડને પાર પહોંચી ગઇ છે. આખરે રાહુલ ગાંધીની કમાઇો સ્ત્રોત શું છે. તે જાણવું જોઇએ.

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને પૂછ્યું કે, શું કોંગ્રેસ અધ્યક્ષે યુનિટેક પાસેથી 2 સંપત્તિ ખરીદી છે ? ભાજપે સીધો કોંગ્રેસ અધ્યક્ષની સામે સવાલ કર્યો કે, એક સાંસદની સંપત્તિમાં આટલો વધારો કેવી રીતે થયો છે ?

આ પણ વાંચો : ભાજપે ગુજરાતમાં સોશિયલ મીડિયા માટે બનાવી ‘ત્રિસ્તરીય રણનીતિ’, ફેક ન્યુઝથી બચવાની ખાસ આપવામાં આવી સલાહ

રવિશંકર પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષ પર સવાલ ઉઠાવતાં કહ્યુંકે, હજી સુધી તમે વાડ્રા મોડલ ઓફ ડેવલોપમેન્ટ જ જોયું હતું. જેમાં 6 થી 7 લાખ રૂપિયા માત્ર બે કે ત્રણ વર્ષમાં 700 થી 800 કરોડ સુધી પહોંચી છે. હવે રાહુલ ગાંધી મોડલ ઓફ ડેવલપમેન્ટ અંગે પણ માહિતી મળી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">