લોક્સભા ચૂંટણીમાં ઐતિહાસિક જીતના દરવાજા પર ભાજપ, દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલય ખાતે 5 વાગ્યે 20 હજાર કાર્યકર્તાને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી: TV9 ગુજરાતી પર જુઓ લાઇવ પ્રસારણ
લોક્સભા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે ત્યારે 11:00 વાગ્યા સુધીમાં આવી રહેલ પરિણામોના આધારે એવું જણાઇ રહ્યુ છે કે ભાજપ આ વખતે ઐતિહાસિક જીત મેળવી રહી છે. આજે સાંજે 5:00 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલય ખાતે હાજર રહેશે. વડાપ્રધાનની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ અને અંદાજે 20,000 જેટલા ભાજપના કાર્યકર્તા હાજર રહે […]
Follow us on
લોક્સભા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે ત્યારે 11:00 વાગ્યા સુધીમાં આવી રહેલ પરિણામોના આધારે એવું જણાઇ રહ્યુ છે કે ભાજપ આ વખતે ઐતિહાસિક જીત મેળવી રહી છે. આજે સાંજે 5:00 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલય ખાતે હાજર રહેશે. વડાપ્રધાનની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ અને અંદાજે 20,000 જેટલા ભાજપના કાર્યકર્તા હાજર રહે તેવી સંભાવના છે. વડાપ્રધાન 20,000 જેટલા કાર્યકર્તાઓને સંબોધિત કરશે અને તેનું લાઇવ પ્રસારણ TV9 ગુજરાતી પર જોઇ શકાશે.