‘ચંપલ માર’ સાંસદને ભાજપનો ઝટકો, સંત કબીરનગરથી કાપી લોકસભાની ટિકીટ

|

Apr 15, 2019 | 2:50 PM

ભાજપે પોતાના ચંપલ માર સાંસદનો શરદ ત્રિપાઠીની ટિકીટ કાપી નાખી છે. શરદ ત્રિપાઠીની જગ્યાએ સંતકબીર નગરથી નિષાદ પાર્ટીના પ્રવીણ નિષાદને ટિકીટ આપી છે. ભાજપના સાંસદ શરદ ત્રિપાઠીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે એક ધારાસભ્યની ચંપલ મારીને ધોલાઈ કરી દીધી હતી. આ વીડિયો બાદ ઠેર-ઠેર ભાજપ પાર્ટીને વિરોધ સહન કરવાનો વારો આવ્યો હતો. પાર્ટીએ […]

ચંપલ માર સાંસદને ભાજપનો ઝટકો, સંત કબીરનગરથી કાપી લોકસભાની ટિકીટ

Follow us on

ભાજપે પોતાના ચંપલ માર સાંસદનો શરદ ત્રિપાઠીની ટિકીટ કાપી નાખી છે. શરદ ત્રિપાઠીની જગ્યાએ સંતકબીર નગરથી નિષાદ પાર્ટીના પ્રવીણ નિષાદને ટિકીટ આપી છે.

ભાજપના સાંસદ શરદ ત્રિપાઠીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે એક ધારાસભ્યની ચંપલ મારીને ધોલાઈ કરી દીધી હતી. આ વીડિયો બાદ ઠેર-ઠેર ભાજપ પાર્ટીને વિરોધ સહન કરવાનો વારો આવ્યો હતો. પાર્ટીએ પણ સમય આવ્યે શરદ ત્રિપાઠીને પોતાની તાકાત બતાવી દીધી છે અને તેની ટિકીટ કાપી નાખી છે.

માર્ચ મહિનામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં શરદ ત્રિપાઠીએ પોતાની જ પાર્ટીના એક ધારાસભ્યે ચંપલથી માર માર્યો હતો. ધારાસભ્યને ચંપલથી માર માર્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article