નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે તે એવા દુલ્હન જેવા કે જે રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે!

|

May 11, 2019 | 8:03 AM

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વાર શાબ્દિક પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની  તુલના નવી નવેલી દુલ્હન સાથે કરતા કહ્યુ કે વડાપ્રધાન રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે. ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશના ઇન્દોર પહોંચેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક નેતા નવજોત સિંહ સિદ્ધુએ આરોપ લગાવતા કહ્યુ કે વડાપ્રધાન દેશ માટે કામ ઓછુ કરે […]

નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે તે એવા દુલ્હન જેવા કે જે રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે!

Follow us on

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વાર શાબ્દિક પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની  તુલના નવી નવેલી દુલ્હન સાથે કરતા કહ્યુ કે વડાપ્રધાન રોટલી ઓછી બનાવે છે અને બંગળી વધારે ખખડાવે છે.

ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશના ઇન્દોર પહોંચેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક નેતા નવજોત સિંહ સિદ્ધુએ આરોપ લગાવતા કહ્યુ કે વડાપ્રધાન દેશ માટે કામ ઓછુ કરે છે અને તેનો પ્રચાર વધારે કરે છે. વધુમાં કહ્યુ કે તેઓ માત્ર ખોટુ બોલે છે અને જુઠ્ઠાણાં ફેલાવે છે.

TV9 Gujarati

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

મોદી સરકાર પર આક્ષેપ કર્યો કે ‘ના રામ મળ્યા કે ના રોજગારી મળી, દરેક શેરીમાં મોબાઇલ ચલાવતો એક બેરોજગાર મળ્યો.’ આ પહેલા પણ નવજોત સિંહ સિદ્ધુ પર વડાપ્રધાન સામે આ પ્રકારની ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા પ્રચાર કરવા માટે પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

આ પણ વાંચો: રાહુલ ગાંધીના ‘ચૌકીદાર ચોર હૈ’ નિવેદન પર માફી રદ કરી એક્શન લેવાની સુપ્રીમ કોર્ટ પાસે કરાઈ માગ

Next Article