વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર

|

Dec 20, 2019 | 5:44 PM

ઝારખંડમાં મતદાનની પ્રક્રિયાની પૂર્ણ થઈ ચુકી છે અને એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ચૂક્યા છે. ઝારખંડમાં આ વખતે ભાજપને ઝટકો લાગી શકે છે. જોઈએ વિવિધ મીડિયા હાઉસના એક્ઝિટ પોલ શું કહીં રહ્યાં છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક […]

વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર

Follow us on

ઝારખંડમાં મતદાનની પ્રક્રિયાની પૂર્ણ થઈ ચુકી છે અને એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ચૂક્યા છે. ઝારખંડમાં આ વખતે ભાજપને ઝટકો લાગી શકે છે. જોઈએ વિવિધ મીડિયા હાઉસના એક્ઝિટ પોલ શું કહીં રહ્યાં છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. આજતક-એક્સિસ માય ઈન્ડિયા
ભાજપ – 22થી 32 સીટ
જેએમએમ ગઠબંધન – 38થી 50 સીટ
AJSU – 2થી 5 સીટ
JVM – 2થી 4 સીટ
અન્ય – 4થી 7 સીટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આમ જોવા જઈએ તો આ પોલમાં ભાજપને હાર મળી રહી છે. જ્યારે ગઠબંધનને જીત મળી રહી છે.

આ પણ વાંચો :   કોણ ગણાશે ભારતના નાગરિક? ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કરી આ સ્પષ્ટતા

2. કશિશ ન્યૂઝ એક્ઝિટ પોલ
કશિશ ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 28 સીટ મળવાનો આસાર છે. જેએમએમ ગઠબંધન 40 સીટ મળી શકે છે. એજેએસયુના ખાતામાં 3 આવી શકે છે. જેવીએમને 3 સીટ મળી શકે છે. જ્યારે અન્યને 3 સીટ મળવાની શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બંને એક્ઝિટ પોલના અનુમાન મુજબ ઝારખંડમાં ભાજપને ફટકો પડી રહ્યો છે. ઝારખંડમાં ગઠબંધનની સરકાર આવી રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો છે બાદમાં ઝારખંડ પર વધુ એક ભાજપની પરીક્ષા થઈ શકે છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:43 pm, Fri, 20 December 19

Next Article