જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બદલી જશે આ 10 નિયમ! જુઓ VIDEO

|

Nov 02, 2019 | 9:59 AM

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે અને આ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 9 થઈ ગઈ છે. દેશને એકતાના દોરમાં એક કરી દેનારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના દિવસે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પણ બદલાય છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવવામાં આવ્યું છે. આ સાથે ભારતમાં 28 રાજ્યો અને […]

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બદલી જશે આ 10 નિયમ! જુઓ VIDEO

Follow us on

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો બની ગયા છે અને આ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 9 થઈ ગઈ છે. દેશને એકતાના દોરમાં એક કરી દેનારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના દિવસે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પણ બદલાય છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવવામાં આવ્યું છે. આ સાથે ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં શું પરિવર્તન થયું તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની બોટાદ APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.5155, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article