અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની અરજી પર હાઈકોર્ટમાં કર્યુ ચોંકાવનારૂ સોગંદનામું, જુઓ VIDEO

|

Jun 27, 2019 | 8:56 AM

  આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ભારતીય ટીમની નજર રહેશે બેટસમેન રોહિત શર્મા પર પણ રોહિત શર્માની નજર રહેશે ધોની પર જાણો કેમ Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ […]

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની અરજી પર હાઈકોર્ટમાં કર્યુ ચોંકાવનારૂ સોગંદનામું, જુઓ VIDEO

Follow us on

 

આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ભારતીય ટીમની નજર રહેશે બેટસમેન રોહિત શર્મા પર પણ રોહિત શર્માની નજર રહેશે ધોની પર જાણો કેમ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને લઇને છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસની અરજી પર હાઈકોર્ટમાં ચોંકાવનારુ સોગંદનામું કરી ધડાકો કર્યો કે કૉંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અલ્પેશે કહ્યું કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું અને સોશિયલ મીડિયામાં ફરતું થયેલું રાજીનામું કાયદેસર ન ગણાય સાથે જ તેના કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ થયો ન હોવાનો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article