કોંગ્રેસ પાર્ટીમાં કલમ 370ને લઈને ફૂટ પડી, જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીના સ્ટેન્ડની વિરુદ્ધમાં જઈને ભાજપના નિર્ણયને આવકાર્યો

|

Aug 06, 2019 | 1:46 PM

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં જઈને આર્ટીકલ 370ના ભાજપ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, અધિર ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ કલમ 370 બાબતે ભાજપના નિર્ણયના વિરોધમાં હતું. કોંગ્રેસ પાર્ટીમાં જ હવે બગાવતના સુર જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ જ પાર્ટીના હાઈ કમાન્ડના સ્ટેન્ડની વિરોધમાં જઈને પોતાની પ્રતિક્રિયા […]

કોંગ્રેસ પાર્ટીમાં કલમ 370ને લઈને ફૂટ પડી, જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીના સ્ટેન્ડની વિરુદ્ધમાં જઈને ભાજપના નિર્ણયને આવકાર્યો

Follow us on

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં જઈને આર્ટીકલ 370ના ભાજપ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, અધિર ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ કલમ 370 બાબતે ભાજપના નિર્ણયના વિરોધમાં હતું. કોંગ્રેસ પાર્ટીમાં જ હવે બગાવતના સુર જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ જ પાર્ટીના હાઈ કમાન્ડના સ્ટેન્ડની વિરોધમાં જઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

કોંગ્રેસ પાર્ટીના ગુજરાત નેતા હાર્દિક પટેલ પણ ભાજપ સરકારના નિર્ણયને આવકાર્યો છે. આ બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જે વાત કરી હતી કે ભાજપના આ કલમ 370ના નિર્ણયથી દેશને ખતરો થઈ શકે તેના વિરોધમાં લખ્યું કે ભાજપના આ નિર્ણયથી દેશને કોઈપણ જાતનો ખતરો નથી. આમ કોંગ્રેસ પાર્ટીમાં આ બિલને લઈને ફૂટ પડવા લાગી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article