વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

|

Jan 18, 2020 | 4:29 PM

પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની ફરી ધરપકડ કરાઈ છે. આવતીકાલે હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરાશે. રાજદ્રોહના કેસમાં હાર્દિક વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ કઢાયું હતું. કોર્ટમાં હાજર ન રહેવાના કારણે હાર્દિક વિરુદ્ધ વોરંટ કાઢવામાં આવ્યું હતું. વોરંટ ઈશ્યુ થયાના 6 કલાકમાં સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી. આ પણ વાંચોઃ ભાજપના અભિવક્તાના બહાને કિશનસિંહ […]

વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

Follow us on

પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની ફરી ધરપકડ કરાઈ છે. આવતીકાલે હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરાશે. રાજદ્રોહના કેસમાં હાર્દિક વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ કઢાયું હતું. કોર્ટમાં હાજર ન રહેવાના કારણે હાર્દિક વિરુદ્ધ વોરંટ કાઢવામાં આવ્યું હતું. વોરંટ ઈશ્યુ થયાના 6 કલાકમાં સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ ભાજપના અભિવક્તાના બહાને કિશનસિંહ સોલંકીએ વોચમેનને બેરહેમીથી માર માર્યો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ કરાઈ હતી. આજે જ હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ ઈશ્યુ થઈ ગયું હતું. ત્યારે હાર્દિક પટેલ માટે ફરી એક વખત મુશ્કેલી વધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:40 pm, Sat, 18 January 20

Next Article