આઠેય બેઠકો પર ભાજપને મળ્યા 55 ટકા મત, કોંગ્રેસને મળ્યા 34.4 ટકા મત, અન્યને મળ્યા 8.46 ટકા મત

|

Nov 10, 2020 | 8:00 PM

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જેને લઇને ભાજપ કાર્યાલયે વિજયોત્સવ જેવો માહોલ છે, જ્યારે પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો છવાયો છે. વોટ શેરિંગની વાત કરીએ તો આ આઠ બેઠકો પર ભાજપને 55 ટકા મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા જ મત મળ્યા છે. આ બેઠકો પર 8.46 […]

આઠેય બેઠકો પર ભાજપને મળ્યા 55 ટકા મત, કોંગ્રેસને મળ્યા 34.4 ટકા મત, અન્યને મળ્યા 8.46 ટકા મત

Follow us on

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જેને લઇને ભાજપ કાર્યાલયે વિજયોત્સવ જેવો માહોલ છે, જ્યારે પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ કાર્યાલયે સન્નાટો છવાયો છે. વોટ શેરિંગની વાત કરીએ તો આ આઠ બેઠકો પર ભાજપને 55 ટકા મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા જ મત મળ્યા છે. આ બેઠકો પર 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે 2.16 ટકા મત નોટામાં પડ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article