Gujarat Elections 2021 Results: વિસાવદરમાં લહેરાયો કેસરિયો, ભાજપને મળી 10 બેઠકો

|

Mar 02, 2021 | 3:09 PM

Gujarat elections 2021 Results : ગુજરાતમાં તાલુકા અને પંચાયત માટે થયેલી ચૂંટણીના પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે અને ચિત્ર સ્પષ્ટ થR રહ્યું છે. ત્યારે કેશુભાઈ પટેલના ગામ વિસાવદરની બેઠકની વાત કરવામાં આવે તો વિસાવદરમાં ભાજપની જીત થઈ છે.

Gujarat elections 2021 Results : ગુજરાતમાં તાલુકા અને પંચાયત માટે થયેલી ચૂંટણીના પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે અને ચિત્ર સ્પષ્ટ થR રહ્યું છે. ત્યારે કેશુભાઈ પટેલના ગામ વિસાવદરની બેઠકની વાત કરવામાં આવે તો વિસાવદરમાં ભાજપની જીત થઈ છે. ભાજપની 10 બેઠક પર જ્યારે કોંગ્રેસની 6 બેઠક પર જીત થઈ છે. વિસાવદર ઉપરાંત પોરબંદર તાલુકા પંચાયત પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાના ભાઈને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

 

 

Next Video