ગુજરાતમાં લોકડાઉન નથી થવાનું, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કરી સ્પષ્ટતા

|

Sep 24, 2020 | 8:01 PM

ગુજરાતમાં લોકડાઉન થવાનું નથી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. કોઇએ લોકડાઉન અંગેની અફવાથી ભરમાવું નહીં. ગુજરાતમાં ધંધા રોજગારી સારી રીતે ચાલી રહ્યાં છે, ત્યારે લોકડાઉનની કોઇ શક્યતા નથી. નીતિન પટેલે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે અને સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાને ફરી એકવાર રદિયો આપ્યો છે. આ પણ વાંચો: પંચમહાલ: લાઈટ ડેકોરેશન એસોસિએશનું […]

ગુજરાતમાં લોકડાઉન નથી થવાનું, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કરી સ્પષ્ટતા

Follow us on

ગુજરાતમાં લોકડાઉન થવાનું નથી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. કોઇએ લોકડાઉન અંગેની અફવાથી ભરમાવું નહીં. ગુજરાતમાં ધંધા રોજગારી સારી રીતે ચાલી રહ્યાં છે, ત્યારે લોકડાઉનની કોઇ શક્યતા નથી. નીતિન પટેલે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે અને સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાને ફરી એકવાર રદિયો આપ્યો છે.

આ પણ વાંચો: પંચમહાલ: લાઈટ ડેકોરેશન એસોસિએશનું કલેકટરને આવેદન, સરકારની ગાઇડલાઈનમાં સુધારો કરવા કરી માગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article