કોરોના મામલે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, બે દિવસના કરફ્યુથી કાબુમાં આવશે કોરોના?

|

Nov 24, 2020 | 7:05 PM

કોરોના મામલે સ્થિતિ ગુજરાતમા બેકાબુ બનતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધા બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે જ્યારે કામગીરી કરીને જાગૃતિ લાવવાની હતી ત્યારે કામગીરી કરી નહીં, જેને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે ડિસેમ્બર મહિનામાં કોરોના બેકાબુ થશે એવું સુપ્રીમ […]

કોરોના મામલે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, બે દિવસના કરફ્યુથી કાબુમાં આવશે કોરોના?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા

Follow us on

કોરોના મામલે સ્થિતિ ગુજરાતમા બેકાબુ બનતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધા બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે જ્યારે કામગીરી કરીને જાગૃતિ લાવવાની હતી ત્યારે કામગીરી કરી નહીં, જેને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે ડિસેમ્બર મહિનામાં કોરોના બેકાબુ થશે એવું સુપ્રીમ કોર્ટ કહ્યું તો શું 2 દિવસના કરફ્યુથી કોરોના રોકાઈ જશે? સરકાર પાસે કોઈ આયોજન નહીં હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો.

આ પણ વાંચો: કોરોના વેક્સિન સૌપ્રથમ કોને અપાશે? વેક્સિનને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું આ નિવેદન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:03 pm, Tue, 24 November 20

Next Article