Gondal Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: ગોંડલનાં બિલિયાળામાં લગ્નનાં મુહૂર્ત વચ્ચે વરવધૂએ સાચવ્યો મતદાનનો સમય, લોકશાહીનાં પર્વને આપ્યું પહેલા પ્રાધાન્ય

|

Feb 28, 2021 | 9:38 AM

Gondal Panchayat, Nagar Palika Polls Voting:  ગોંડલમાં પણ વહેલી સવારતી જ મતદાન શરૂ થઈ ગયુ છે. ગોંડલ તાલુકા પંચાયતની 21 અને જિલ્લા પચાયતની 5 બેઠક જ્યારે કે નગર પાલિકાની 39 બેઠક માટે મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે.

Gondal Panchayat, Nagar Palika Polls Voting:  ગોંડલમાં પણ વહેલી સવારતી જ મતદાન શરૂ થઈ ગયુ છે. ગોંડલ તાલુકા પંચાયતની 21 અને જિલ્લા પચાયતની 5 બેઠક જ્યારે કે નગર પાલિકાની 39 બેઠક માટે મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. મતદારો મતદાન કરી રહ્યા છે તે વચ્ચે વરરાજા અને વરવધૂ પણ મતદાન કરવા માટે પહોચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લગ્નનાં મુહૂર્ત વચ્ચે તેમણે મતદાનનો સમય જરૂર સાચવી લીધો હતો. બિલિયાળા ખાતે વરવધૂ સાથે પરિવારજનો પણ જોડાયા અને લોકશાહીનાં આ પર્વને માન આપ્યું હતું.

 

Published On - 9:37 am, Sun, 28 February 21

Next Video