સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી, કોંગ્રેસના તમામ વિભાગો અને સેલના વડાઓની મળી બેઠક

|

Dec 11, 2020 | 7:11 PM

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને લઈ કૉંગ્રેસે કમર કસી છે. કૉંગ્રેસ સંગઠનના તમામ વિભાગો અને 39 જેટલા સેલના વડાની એક બેઠક મળી. કૉંગ્રેસના સેવાદળ, મહિલા, યુથ, NSUI, OBC, કિસાન, ડૉક્ટર અને ઈકોનોમિક સેલના વડા બેઠકમાં જોડાયા. પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કૉંગ્રેસી આગેવાનોએ મંથન કર્યું. આ પણ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી, કોંગ્રેસના તમામ વિભાગો અને સેલના વડાઓની મળી બેઠક

Follow us on

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને લઈ કૉંગ્રેસે કમર કસી છે. કૉંગ્રેસ સંગઠનના તમામ વિભાગો અને 39 જેટલા સેલના વડાની એક બેઠક મળી. કૉંગ્રેસના સેવાદળ, મહિલા, યુથ, NSUI, OBC, કિસાન, ડૉક્ટર અને ઈકોનોમિક સેલના વડા બેઠકમાં જોડાયા. પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કૉંગ્રેસી આગેવાનોએ મંથન કર્યું.

આ પણ વાંચો: ખેડૂતોના આંદોલનને પગલે ભાજપ એલર્ટ મોડમાં, ખેડૂતોને મનાવવા રાષ્ટ્રીય સ્તરે ચલાવશે અભિયાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article