Junagadh: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ, કુલ 188 બેઠકો માટે ભરાશે ફોર્મ
Junagadh

Junagadh: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ, કુલ 188 બેઠકો માટે ભરાશે ફોર્મ

| Updated on: Feb 08, 2021 | 11:10 AM

જૂનાગઢમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ થયું છે. જિલ્લા પંચાયતની 30 બેઠક અને 9 તાલુકા પંચાયતની 158 બેઠકો પર જંગ જામશે.

જૂનાગઢમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ થયું છે. જિલ્લા પંચાયતની 30 બેઠક અને 9 તાલુકા પંચાયતની 158 બેઠકો પર જંગ જામશે. જિલ્લા-તાલુકા પંચાયતની કુલ 188 બેઠકો પર ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે.

Published on: Feb 08, 2021 11:08 AM