AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માઉન્ટ આબુના આ વૈભવી રિસોર્ટમાં રોકાશે કોંગ્રેસના ધારાસભ્યો, જુઓ રિસોર્ટનો VIDEO

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાના છે. આ પણ વાંચો: સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરરસાદ શરૂ, જુઓ VIDEO કોંગ્રેસના ધારાસભ્યો માઉન્ટ આબુના હંબિંગ […]

માઉન્ટ આબુના આ વૈભવી રિસોર્ટમાં રોકાશે કોંગ્રેસના ધારાસભ્યો, જુઓ રિસોર્ટનો VIDEO
| Updated on: Jul 03, 2019 | 9:15 AM
Share

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાના છે.

આ પણ વાંચો: સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરરસાદ શરૂ, જુઓ VIDEO

કોંગ્રેસના ધારાસભ્યો માઉન્ટ આબુના હંબિંગ બર્ડસ રિસોર્ટ ખાતે બે દિવસ રોકાવવાના છે. માઉન્ટ આબુના અચલગઢમાં આવેલા પ્રસિદ્ધ રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસબ્યો રોકાણ કરવાના છે. માઉન્ટ આબુના લક્ઝુરિયસ હંબિંગ બર્ડસ રિસોર્ટમાં કોંગ્રેસી ધારાસભ્યોના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગે મોક પોલ કરવાના બહાના હેઠળ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે 4 કલાકે માઉન્ટ આબુ જવા રવાના થશે. અને માઉન્ટ આબુના આ રીસોર્ટમાં રાખવામાં આવશે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">