એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદિપ શર્મા રાજનીતિમાં જોડાતાની સાથે જ બંદૂકની જગ્યાએ શાબ્દીક પ્રહાર શરૂ

|

Sep 15, 2019 | 10:47 AM

પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી શિવેસનામાં જોડાનારા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ શર્માએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. વિરાર ફાટકથી નાલાસોપારા સુધી પ્રદિપ શર્માએ બાઈક રેલી કાઢી. જેમાં મોટી સંખ્યામાં શિવસૈનિકો જોડાયા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે […]

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદિપ શર્મા રાજનીતિમાં જોડાતાની સાથે જ બંદૂકની જગ્યાએ શાબ્દીક પ્રહાર શરૂ

Follow us on

પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી શિવેસનામાં જોડાનારા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ શર્માએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. વિરાર ફાટકથી નાલાસોપારા સુધી પ્રદિપ શર્માએ બાઈક રેલી કાઢી. જેમાં મોટી સંખ્યામાં શિવસૈનિકો જોડાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

આ પણ વાંચોઃ ભાજપ નેતાઓથી જ સોશિયલ મીડિયા પર ઘેરાઇ રહી છે સરકાર- ઉકળાટ કે નારાજગી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ દરમિયાન પ્રદિપ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, નાલાસોપારમાં પરિવર્તન લાવવાની જવાબદારી શિવેસના પક્ષ તરફથી તેમને આપવામાં આવી છે, જેને તેઓ ચોક્કસથી નિભાવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:45 am, Sun, 15 September 19

Next Article