જામિયાના પ્રદર્શન વખતે સાદા કપડામાં લાઠીચાર્જ કોણે કર્યો? જાણો પોલીસનો જવાબ

|

Dec 17, 2019 | 5:11 PM

જામિયામાં રવિવારના રોજ ભારે વિવાદ થયો હતો. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. આ જામિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ એક પુરુષને પોલીસના મારથી બચાવી રહી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-01-2025 કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે પાકિસ્તાનમાં […]

જામિયાના પ્રદર્શન વખતે સાદા કપડામાં લાઠીચાર્જ કોણે કર્યો? જાણો પોલીસનો જવાબ

Follow us on

જામિયામાં રવિવારના રોજ ભારે વિવાદ થયો હતો. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. આ જામિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ એક પુરુષને પોલીસના મારથી બચાવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO

આ વીડિયોમાં એક સવાલ પણ ઊભો થઈ રહ્યો છે તે પોલીસના જવાનોની સાથે એક વ્યક્તિ લાલ ટી-શર્ટ અને જીન્સના પેન્ટમાં જોવા મળે છે. તે પણ લાકડી વચ્ચે લાઠીચાર્જ કરે છે. લોકો સોશિયલ મીડિયા પર આ વ્યક્તિ અંગે વિવિધ ચર્ચા કરી રહ્યાં છે અને પોલીસ પર સવાલ પણ ઉભા થઈ રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પોલીસે શું આપ્યો જવાબ?
આ અંગે દિલ્હી પોલીસના ડીસીપીએ જવાબ આપતા કહ્યું કે અમે અમારી ફરજ પુરી કરી છે. પોલીસની સાથે સાદા કપડામાં પણ કર્મચારીઓ હોય છે. જેના લીધે ઉપદ્રવીઓને ઓળખવામાં મદદ મળે છે. આ વ્યક્તિને પણ જામિયાના બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો અને પોલીસ જવાન જ છે. આ વાત સાઉથ ઈસ્ટ દિલ્હીની ડીસીપી ચિન્મય બિસ્વાલે કરી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article