કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા

|

Jan 31, 2020 | 8:12 AM

કોરોના વાઈરસને લઈને સરકાર પણ ખૂબ જ ચિંતિત છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન કર્યું છે કે કોરોના વાઈરસના પગલે ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે 2 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાઈરસને લઈને ભારત સરકાર પણ ખૂબ જ ચિંતિત છે અને ચીન સાથે સતત સંપર્કમાં છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના કહેવા પ્રમાણે જે […]

કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા

Follow us on

કોરોના વાઈરસને લઈને સરકાર પણ ખૂબ જ ચિંતિત છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન કર્યું છે કે કોરોના વાઈરસના પગલે ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે 2 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાઈરસને લઈને ભારત સરકાર પણ ખૂબ જ ચિંતિત છે અને ચીન સાથે સતત સંપર્કમાં છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના કહેવા પ્રમાણે જે લોકો ચીનથી આવી રહ્યા છે તેમનું એરપોર્ટ પર જ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો! આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી

Next Article