ચીન: મોબાઈલની આદત છોડાવવા શહેરમાં 81 લાઈબ્રેરી 24 કલાક કાર્યરત

|

Dec 08, 2019 | 10:35 AM

મોબાઈલની આદતથી લોકોને છૂટકારો મળે અને તેઓ કંઈક વાંચન કરે તે માટે નવી 81 લાઈબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઈબ્રેરી 24 કલાક ચાલુ રહેશે. લોકો લાઈબ્રેરીમાં આવે તે માટે એક શહેરમાં 81 લાઈબ્રેરી ખોલવામાં આવી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના […]

ચીન: મોબાઈલની આદત છોડાવવા શહેરમાં 81 લાઈબ્રેરી 24 કલાક કાર્યરત

Follow us on

મોબાઈલની આદતથી લોકોને છૂટકારો મળે અને તેઓ કંઈક વાંચન કરે તે માટે નવી 81 લાઈબ્રેરી બનાવવામાં આવી છે. આ લાઈબ્રેરી 24 કલાક ચાલુ રહેશે. લોકો લાઈબ્રેરીમાં આવે તે માટે એક શહેરમાં 81 લાઈબ્રેરી ખોલવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   દિલ્હીમાં રાણી ઝાંસી રોડ પર અગ્નીકાંડમાં 43 લોકોના મોત પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર દ્વારા 10 લાખની સહાય

ચીનના જેઝિયાંગ પ્રાંતના વેંગઝોઉ શબેરમાં આ લાઈબ્રેરીઓ પ્રશાસન દ્વારા બનાવવામાં આવી છે. આ શહેરની વસ્તી 92 લાખની છે. દરેક લાઈબ્રેરીમાં 2 હજારથી લઈને 5 હજાર પુસ્તકો રાખવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લોકો આખો દિવસ કામ કરે છે અને ઘરે આવીને ફોનમાં વ્યસ્ત થઈ જાય છે. આ આદતના લીધે તેઓ બિમારીઓનો પણ ભોગ બને છે અને માનસિક સંતુલન પણ ખોરવાઈ જાય છે. લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને મોબાઈલની લત છૂટે તે માટે આ લાઈબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચીનની સરકારે બાળકોની ગેમ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. 18 વર્ષથી નીચેની વયના બાળકો દિવસમાં 90 મિનિટ સુધી જ ગેમ રમી શકે છે. આ સિવાય વિકેન્ડમાં ત્રણ કલાક ગેમ રમી શકે છે. લાઈબ્રેરીની સુવિધા ફ્રી આપવામાં આવી રહી છે અને તે 24 કલાક ખૂલી રહે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:31 am, Sun, 8 December 19

Next Article