મોરબીઃ ભાજપ પર લલિત કગથરાનો મોટો આરોપ, સિરામિક ઉદ્યોગકારોને ધમકાવાતા હોવાનો આક્ષેપ

|

Nov 01, 2020 | 4:45 PM

વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે મોરબી બેઠક પર રાજકારણ ગરમાયું. કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા. કગથરાએ આક્ષેપ કર્યો કે, ભાજપે કારખાનેદારોને દબાવી રહી છે. સિરામિક ઉદ્યોગકારોને ખાનગી મીટિંગો કરીને ધમકાવવાનો પણ આક્ષેપ કર્યો છે. કગથરાનું કહેવું છે કે, ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે, એવી ધમકી આપવામાં આવે છે. તો બીજી તરફ પ્રચારના […]

મોરબીઃ ભાજપ પર લલિત કગથરાનો મોટો આરોપ, સિરામિક ઉદ્યોગકારોને ધમકાવાતા હોવાનો આક્ષેપ

Follow us on

વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે મોરબી બેઠક પર રાજકારણ ગરમાયું. કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ પર પ્રહાર કર્યા. કગથરાએ આક્ષેપ કર્યો કે, ભાજપે કારખાનેદારોને દબાવી રહી છે. સિરામિક ઉદ્યોગકારોને ખાનગી મીટિંગો કરીને ધમકાવવાનો પણ આક્ષેપ કર્યો છે. કગથરાનું કહેવું છે કે, ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે, એવી ધમકી આપવામાં આવે છે. તો બીજી તરફ પ્રચારના અંતિમ દિવસે કૉંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે મત વિસ્તારમાં પ્રચાર કર્યો હતો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે, બ્રિજેશ પટેલે પ્રજાના કોઈ કાર્યો નથી કર્યા અને પક્ષપલટો કરી લીધો, જેનાથી લોકો નારાજ છે.

આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદીના આક્ષેપને ભાજપે નકાર્યા, કહ્યું કોંગ્રેસ પતનના આરે છે માટે બેજવાબદારી પૂર્વક આરોપો કરે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article