જમ્મુ કાશ્મીર અને લદાખ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

|

Oct 22, 2019 | 1:29 PM

કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓને વેતન લાભ આપશે. કેન્દ્ર સરકારે 7માં પગારપંચનો લાભ આપવાનું નક્કી કર્યું છે. 31 ઓક્ટોબર, 2019 બાદ જમ્મુ કાશ્મીરના તમામ સરકારી કર્મચારીઓને 7માં પગારપંચનો લાભ આપવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 […]

જમ્મુ કાશ્મીર અને લદાખ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Follow us on

કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓને વેતન લાભ આપશે. કેન્દ્ર સરકારે 7માં પગારપંચનો લાભ આપવાનું નક્કી કર્યું છે. 31 ઓક્ટોબર, 2019 બાદ જમ્મુ કાશ્મીરના તમામ સરકારી કર્મચારીઓને 7માં પગારપંચનો લાભ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

7માં પગારપંચના લાગૂ થવાથી જમ્મુ કાશ્મીર અને લદાખના 4.5 લાખ કર્મચારીઓને લાભ થશે. જેમાં કર્મચારીઓને ચિલ્ડ્રન એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, હોસ્ટલ એલાઉન્સ, લીવ ટ્રેવલ કન્સેશન વગેરે ભથ્થા આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ આદેશના લીધે 4800 કરોડનો ખર્ચો ભોગવવો પડશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article