મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો અંતિમ તબક્કો, સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થશે

|

Oct 19, 2019 | 10:38 AM

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે. આજે સાંજે પાંચ કલાકે પ્રચાર પૂરો થઈ જશે. મહારાષ્ટ્રના ચૂંટણી મહાસંગ્રામમાં તમામ પક્ષો રેલીઓ અને સભાઓમાં યોજી પ્રચાર પ્રસાર કર્યો. રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે આ ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડી રહ્યા છે.  આ પણ વાંચોઃ ગુજરાતનો દુશ્મન નંબર 1, તમારા શહેર કે […]

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો અંતિમ તબક્કો, સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થશે

Follow us on

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે. આજે સાંજે પાંચ કલાકે પ્રચાર પૂરો થઈ જશે. મહારાષ્ટ્રના ચૂંટણી મહાસંગ્રામમાં તમામ પક્ષો રેલીઓ અને સભાઓમાં યોજી પ્રચાર પ્રસાર કર્યો. રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે આ ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતનો દુશ્મન નંબર 1, તમારા શહેર કે વિસ્તારમાં તો નથીને, જુઓ VIDEO

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો સામે પક્ષે પણ મહાગઠબંધન તરફથી ભાજપ-શિવસેનાને હરાવવા તમામ વિરોધી પક્ષો એક થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી લઈને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં ભાજપ માટે અંતિમ દિવસે પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આગામી 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાશે જ્યારે ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article