દિલ્હીમાં ભાજપ સાંસદોની પ્રશિક્ષણ શિબિરમાં એક વિચિત્ર નજારો, PM મોદીની સાદાઈનું ઉદાહરણ

|

Aug 03, 2019 | 2:44 PM

લોકસભા, રાજ્યસભા કે પછી ભાજપ સંસદીય બેઠકમાં PM મોદી હંમેશા પહેલી પંક્તીમાં જોવા મળે છે. પરંતુ દિલ્હીમાં ભાજપ સાંસદોની પ્રશિક્ષણ શિબિરમાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો છે. PM મોદી આ વખતે પહેલા નહીં પણ સાંસદોની વચ્ચે બેસેલા જોવા મળ્યા. આ પણ વાંચોઃ દુનિયાભરના જંગલમાં જીવતા પ્રાણીઓનું ભોજન કરતો બેયર ગ્રીલને 4 લાખનો દેડકો પડ્યો હતો […]

દિલ્હીમાં ભાજપ સાંસદોની પ્રશિક્ષણ શિબિરમાં એક વિચિત્ર નજારો, PM મોદીની સાદાઈનું ઉદાહરણ

Follow us on

લોકસભા, રાજ્યસભા કે પછી ભાજપ સંસદીય બેઠકમાં PM મોદી હંમેશા પહેલી પંક્તીમાં જોવા મળે છે. પરંતુ દિલ્હીમાં ભાજપ સાંસદોની પ્રશિક્ષણ શિબિરમાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો છે. PM મોદી આ વખતે પહેલા નહીં પણ સાંસદોની વચ્ચે બેસેલા જોવા મળ્યા.

આ પણ વાંચોઃ દુનિયાભરના જંગલમાં જીવતા પ્રાણીઓનું ભોજન કરતો બેયર ગ્રીલને 4 લાખનો દેડકો પડ્યો હતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

દિલ્હીમાં હાલ ભાજપના સાંસદોના બે દિવસીય પ્રશિક્ષણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાજપના તમામ સાંસદોની હાજરી ફરજિયાત છે. આ કાર્યક્રમને અભ્યાસ વર્ગનું નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓ સંબોધન કરશે. સંસદની લાઈબ્રેરી ઈમારતમાં ચાલી રહેલા આ કાયક્રમમાં સાંસદોને રાજનીતિના અનેક પાંસાઓથી અવગત કરાવવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શનિવારે આ કાર્યક્રમમાં હાજર લોકો માટે એક વિચિત્ર દૃશ્ય જોવા મળ્યો હતો. સાંસદોની વચ્ચે નરેન્દ્ર મોદીએ પોતાનું સ્થાન લીધું હતું. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી પહેલી કતારમાં બેસતા હોય છે. પરંતુ PM મોદીએ પ્રોટોકોલને છોડી સામાન્ય સાંસદ માફક સૌ કોઈની વચ્ચે સ્થાન લીધુ હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article