કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકારણ શરૂ, પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસનાં કોર્પોરેટર હોવાથી લોકોની સમસ્યા યથાવત

|

Jan 03, 2021 | 4:03 PM

કોર્પોરેશનની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગેલા છે. ત્યારે લોકોની સમસ્યા શું છે તે જાણવું પણ જરૂરી છે વાત અમદાવાદના શાહપુર-દરિયાપુર વિસ્તારની કરીએ તો અહીં લોકો દૂષિત પાણી, ગટરની સમસ્યાથી હેરાન પરેશાન છે. લોકોની સૌથી મોટી ફરિયાદ છે કે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સતત વિકાસના કામો થતા રહે છે. પરંતુ પૂર્વ વિસ્તાર વિકાસથી વંચિત રહે છે. […]

કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકારણ શરૂ, પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસનાં કોર્પોરેટર હોવાથી લોકોની સમસ્યા યથાવત

Follow us on

કોર્પોરેશનની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગેલા છે. ત્યારે લોકોની સમસ્યા શું છે તે જાણવું પણ જરૂરી છે વાત અમદાવાદના શાહપુર-દરિયાપુર વિસ્તારની કરીએ તો અહીં લોકો દૂષિત પાણી, ગટરની સમસ્યાથી હેરાન પરેશાન છે. લોકોની સૌથી મોટી ફરિયાદ છે કે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સતત વિકાસના કામો થતા રહે છે. પરંતુ પૂર્વ વિસ્તાર વિકાસથી વંચિત રહે છે. શાહપુર-દરિયાપુર વિસ્તારમાં તમામ 4 કોંગ્રેસના કોર્પોરેટર છે, જેના કારણે જ અહીં કોર્પોરેટરોને વિકાસના કામ કરવાનો મોકો જ ન અપાતો હોવાનો લોકોનો આક્ષેપ છે આખરે, શું કહે છે શાહપુર-દરિયાપુર વિસ્તારના લોકો.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article