અરુણ જેટલીનું છેલ્લું ટ્વીટ શું હતું અને શું લખ્યું હતું? જાણો તમામ વિગતો

|

Aug 24, 2019 | 10:05 AM

પૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે અવસાન થયું છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી બીજી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી. તે હંમેશાં પોતાના નિર્ણયો સાથે ચર્ચામાં રહેતા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 […]

અરુણ જેટલીનું છેલ્લું ટ્વીટ શું હતું અને શું લખ્યું હતું? જાણો તમામ વિગતો

Follow us on

પૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 66 વર્ષની વયે અવસાન થયું છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી બીજી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી. તે હંમેશાં પોતાના નિર્ણયો સાથે ચર્ચામાં રહેતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
અરુણ જેટલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય હતા, તે તેમનો પોતાનો બ્લોગ પણ લખતા હતા. તેમણે છેલ્લે 6 ઓગસ્ટ 2019 ના રોજ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે “તેમને મહાન સંત તુલસીદાસજીની જન્મજયંતિ નિમિત્તે કોટિ કોટિ નમન”.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટે 67 વર્ષની વયે અવસાન થયું હતું. જેના પર અરુણ જેટલીએ એક ટ્વીટમાં સુષ્માજીના નિધન પર દુ:ખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, સુષ્માજીના નિધન પર દુ:ખ, દર્દ અને તૂટી ગયો. તે હાલના યુગની સૌથી ઉત્કૃષ્ટ રાજકારણીઓમાંની એક હતી. તેમણે એનડીએ સરકારમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા હતા.” અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં જમ્મુ-કાશ્મીરની કલમ 370 નો ઉલ્લેખ કરીને ઘણી વાતો લખી હતી.

આ પણ વાંચો: દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article