અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજીના કેસમાં વકીલને કરોડો રૂપિયાની લાલચ!

|

Oct 05, 2019 | 9:37 AM

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજીના કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. અને આ ખુલાસો કર્યો છે અરજદારના વકીલે. અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે અજાણ્યા શખ્સે રૂપિયા 11 કરોડની લાલચ આપી હોવાનો દાવો કર્યો છે. આ પણ વાંચોઃ  Tv9ના રિપોર્ટર પર બનાસકાંઠામાં હુમલા બાદ CM વિજય રૂપાણીનું નિવેદન, કલેક્ટરે પત્રકારની કરી મુલાકાત Web Stories View […]

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજીના કેસમાં વકીલને કરોડો રૂપિયાની લાલચ!

Follow us on

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજીના કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. અને આ ખુલાસો કર્યો છે અરજદારના વકીલે. અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે અજાણ્યા શખ્સે રૂપિયા 11 કરોડની લાલચ આપી હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ  Tv9ના રિપોર્ટર પર બનાસકાંઠામાં હુમલા બાદ CM વિજય રૂપાણીનું નિવેદન, કલેક્ટરે પત્રકારની કરી મુલાકાત

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2 અજાણ્યા શખ્સોએ, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સભ્યપદને પડકારતી અરજી પરત ખેંચવા અને સુપ્રીમમાં અપીલ ન કરવા માટે પ્રલોભન આપ્યાનો દાવો અરજદારના વકીલે કર્યો છે. સાથે જ આ શખ્સોએ વકીલને કોર્ટમાં દલીલ ન કરવા અને અલ્પેશ ઠાકોરની 3 સીડી રજૂ ન કરવાની વાત કરી હતી. ત્યારે આગામી દિવસોમાં આ મામલે રાજકારણ ગરમાય તો નવાઇ નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article