અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસક પ્રદર્શન! પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ, જુઓ VIDEO

|

Dec 19, 2019 | 1:14 PM

નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદના લાલદરવાજા અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસક પ્રદર્શન થયું. થોડીવાર માટે અહીં અફરાતફરી મચી ગઈ. જોકે હવે મામલો શાંત છે. શાહ આલમ વિસ્તારમાં ધરણા કરી સેંકડો લોકોએ શાંતિપૂર્ણ રીતે દેખાવ કર્યા. કેટલાક તોફાનીઓ પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા અને પોલીસે તોફાનીઓની અટકાયત કરી છે. ત્યારબાદ પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થતા લાઠીચાર્જ […]

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસક પ્રદર્શન! પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ, જુઓ VIDEO

Follow us on

નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદના લાલદરવાજા અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસક પ્રદર્શન થયું. થોડીવાર માટે અહીં અફરાતફરી મચી ગઈ. જોકે હવે મામલો શાંત છે. શાહ આલમ વિસ્તારમાં ધરણા કરી સેંકડો લોકોએ શાંતિપૂર્ણ રીતે દેખાવ કર્યા. કેટલાક તોફાનીઓ પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા અને પોલીસે તોફાનીઓની અટકાયત કરી છે. ત્યારબાદ પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થતા લાઠીચાર્જ થયો અને પોલીસ ઉપર પથ્થરમારો થયો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ નાગરિકતા કાયદાને લઈ હિંસક પ્રદર્શન, ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article